એક પંજાબી છોકરી - 41

  • 1.5k
  • 1
  • 736

સોનાલી રૂમમાં જઈને વિચારે છે કે મયંકને મારા અને સોહમ વિશે જાણવાનો પૂરેપૂરો હક છે મારે તેને બધી વાત કરવી જોઈએ.સોનાલી બધું કહેવા માટે મયંકને કૉલ કરે છે પણ તે કૉલ ઉપાડતો નથી તેથી સોનાલી વિચારે છે કે રાત બહુ થઈ ગઈ છે તેથી મયંક સુઈ ગયો હશે એટલે કૉલ એટેન્ડ નહીં કર્યો હોય.તેને કાલે કૉલેજમાં રૂબરૂ મળીને વાત કરી લઈશ.આવું વિચારી તે સુઈ જાય છે. સોહમ એકલો બેસીને સોનાલીના જ વિચાર કરતો હતો. સોનાલી તેને આજે મળી ગઈ તે વિચારી વિચારીને ખુશ થતો હતો.તેની અને સોનાલીની અત્યાર સુધીની બધી જ જર્ની તેને એક પછી એક યાદ આવતી હતી.તેને સોનાલીની