મમતા - ભાગ 107 - 108

  • 1.1k
  • 532

️️️️️️️️મમતા :૨ ભાગ : ૧૦૭( મોક્ષા મુંબઈથી પાછી ફરે છે. આરવનાં પિતાની તબિયત સારી ન હતી. હવે આગળ....) જીવનમાં કયારે શું થાય છે તે કોઈ જાણી શક્યું નથી.! પરીનાં મોમ,ડેડની લગ્ન તિથીમાં એશા અને આરવ મળ્યાં. બંને સ્નેહનાં તાંતણે બંધાઈ ગયાં. પહેલા એશાની મોમનું ડિવોર્સ થયેલાં છે અને પછી એશા આરવ કરતાં ઉંમરમાં બે વર્ષ મોટી છે એવાં ઘણાં કારણો આવ્યા. પણ એશા અને આરવનાં પ્રેમની સામે અંતે બધાએ જ નમવું પડ્યું અને એશા અને આરવની સગાઈ કરી. અચાનક આરવનાં પિતાને એટેક આવતાં તેમની તબિયત ખૂબ નાજુક હતી. તેમની છેલ્લી ઈચ્છા આરવનાં લગ્ન જોવાની હતી. તો તે વાતને ધ્યાનમાં રાખીને