ઘરમાં આવતી ઓચિંતી મુસીબતોને રોકવાનાં ઉપાયો

  • 1.8k
  • 2
  • 688

ઘરમાં આવતી ઓચિંતી મુસીબતોને રોકવાનાં ઉપાયો ( જીવન ઉપયોગી પ્રેરણાત્મક વાત )જાણે અજાણે કે પછી વહેલાં કે મોડા, આપણાં ઘરમાં આવતી મુસીબતનું મૂળ કારણ આપણે જ હોઈએ છીએ.કેવી રીતે ? તો ચાલો આપણે એનાં વિષે થોડું સામાન્ય, પણ અત્યંત જરૂરી જે પરિબળ કામ કરે છે, તેનાં પર એક નજર કરીએ, જેથી કરીને આપણે આગળ એ બાબત પર થોડું ધ્યાન રાખી શકીએ. જો આપણે ફક્ત આટલું જ ધ્યાન રાખીશું તો..... તો આપણાં અંગત જીવનમાં, કે પછી આપણાં ઘર પરિવારમાં, કયારેય અણધાર્યું, ને અસહ્ય દુઃખ, મુસીબત કે કોઈ એવી પરેશાની ઉભી નહીં થાય , કે જે પરેશા