રેમ આત્માનો - ભાગ 13

  • 2.1k
  • 1
  • 874

(આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગુરુ બંધિ બનાવી હરજીવન ભાઈ ના ઘરે જાય છે અને બધાને બંધિ બનાવે છે, નીલમ નું પ્રેત નટવર ને વહાલા કરે છે, જયારે પાયલ ને ગુસ્સા માં જોવે છે )તાંત્રિક :આ બધા ને જંગલ માં લઈ જઈએ, આ બધાની હાજરી માં હું તારા લગ્ન નટવર જોડે કરાવીશ .નીલમ :પછી નટવર ની બલી આપી એને પ્રેત યોની માં લઈ જઈશ સુશીલા બેન :ડાકણ, ખબર નથી તું આવી છે નહીંતર તારા લગ્ન નટવર જોડે ક્યારેય ના કરાવતતાંત્રિક અને બધી આત્માઓ બધાને બંધિ બનાવી જંગલ તરફ દોરી લઈ જાય છે,રસ્તા માં