નિસ્વાર્થ પ્રેમ

  • 2.6k
  • 2
  • 844

તારો ને મારો એ નિસ્વાર્થ પ્રેમ ની ભાવનાયાદ આવે છે મને હરેક પલ પલ માતારી યાદો ને મૂકું ક્યાં હું દિલ માં છુપાવીસમજવું કેમ ની હું તને દિલ થી નીકળીતું મારા માટે છે બહુ જ નસીબદાર ભૂલવું કેવી રીતે તારા ચહેરાની નક્ષી યાદગારતારું હસવું તારું બોલવું તારું ચાલવુંહરેક પલ માં યાદ અપાવે છે ભૂલો ની માફી તોહ માંગી ને પણ અંદર થી ભૂલો ક્યાં માફ કરાય છે મારું નસીબ તારી યાદો માં રહી જાય છેતારા વિરહ ની આ વેદના હરેક પલ રડાવી જાય છેદિલ માં સંતાડી રાખું છું હુંપ્રેમ કર્યો એ ના બતાવું છું સાચા દિલ ની વેદના નેક્યાં સંતાડી