બે ઘૂંટ પ્રેમના - 24

  • 2k
  • 2
  • 1k

કરન તુરંત દોડતો રિયા પાસે આવ્યો અને કઈક બોલે એ પહેલા એમને ભાન થયું કે એણે ટુંકો નાઈટ ડ્રેસ પહેર્યો છે એટલે એણે રિયાને ત્યાં જ બે મિનિટ ઉભા રહેવા માટે કહ્યું અને ફટાફટ દોડતો રૂમમાં ગયો અને કપડાં ચેન્જ કરીને પાછો ફર્યો અને બોલ્યો." રિયા આ કોઈ સમય છે મારી ઘરે આવવાનો?" રિયા અદપ પાડીને ઊભી રહી ગઈ અને બોલી." તો ક્યારે આવું? સવારમાં તો તું કોલેજ પૂરી થઈ નથી ને ઘરે જવા નીકળી જાય છે....તારી પાસે પ્રેક્ટિસ કરવા માટે અડધા કલાકનો પણ ટાઇમ નથી..." " મતલબ તું અત્યારે મને પ્રેક્ટિસ કરાવવા માટે આવી છે?"" હા...." કરને જે મનમાં