ચાણક્યનીતિ અમૃત સાર - ભાગ 4

  • 2.6k
  • 1
  • 978

સફળતા અંગે ચાણક્યના સુત્રો..(1) સ્વાસ્થ શરીર , પોષણ કરવાની પ્રકૃતિ અને વૃતિ નેતૃત્વ કરવાની ક્ષમતા અને જ્ઞાન આ ગુણોથી વ્યક્તિ સફળતાને લાયક થાય છે.(2) વિદ્યા, આજીવિકા, લાંબા ગાળાનો સંબંધ, વ્યક્તિનું સન્માન આ જેટલું સારી રીતે વધે એટલો વ્યક્તિ સફળ થાય છે. (3) જે સમય પારખીને વિનમ્રતા સાથે વ્યવહાર કરે છે,જે યોગ્ય વ્યક્તિ પારખીને મન મોટું રાખીને રોજિંદા જીવનમાં વર્તન કરે છે, જે નિર્ભય છે વ્યર્થ વાતોનો ત્યાગ કરીને પોતાના કર્મો પર ધ્યાન રાખે છે, ઉત્તમ કાર્યોમાં યોગદાન આપીને તેનો પ્રચાર પ્રસાર કરે છે એને સફળતા વરે છે.(4) જે વાસ્તવિકતા, વિકાસની ક્ષમતા, અને આવનારી તકો પર ચિંતન કરે છે, જેને પોતાની