બર્થડે આ રીતે ઉજવાય?

  • 1.7k
  • 612

મારી એક જૂની પોસ્ટ, વિચારવા લાયક. અભિપ્રાય આવકાર્યઆજે એક ટ્રેન્ડી રિવાજ નો ટોપિક મુકું છું.સહુને જન્મદિવસ ઉજવવાની હોંશ હોય. પૃથ્વી પર એક વર્ષ વધુ મળ્યું તેમાં કેટલા કમાશું, બચાવશું, કુટુંબ અને મિત્રો માટે કંઇક કરશું વગેરે પ્લાન કરે. કુટુંબ કે મિત્રો પણ હોંશથી એ ઉજવે.ઉજવણીની રીતો over the years ફરી રહી છે. ચાલો, પચાસ વર્ષ અગાઉ દરેકની આવક મર્યાદિત હતી તો ઘેર કંઇક ભાવતું બનાવી આનંદ પામતા. હવે લોકો ત્રીસેક વર્ષથી રેસ્ટોરાંમાં જઇ ઉજવે છે. પછી સાદાં નહિ, વધુ મોંઘાંમાં જવા લાગ્યા. પછી બેન્કવેટ બુક કરી પાર્ટીઓ. બજેટ વધતું જાય.ઘણા યુવાનો નજીકનું કોઈ રિસોર્ટ બુક કરી ત્યાં જઈ ઉજવે છે.હું