લોહિયાળ નગર - પ્રકરણ 12 (છેલ્લો ભાગ)

  • 1.8k
  • 2
  • 752

લોહિયાળ નગર પ્રકરણ:૧૨ અપૂર્ણ                                 ઈન્સ્પેકટર બોહરાએ દિલદારસિંહને કોલ કરી ટાવર-IIમાં જોયેલી લાશનો અહેવાલ આપ્યો. આરવને ત્યાં એમ જોઈ શંકા લાગી રહી હતી કે તેનો કઈક ભાગ હશે આ બધામાં. માટે દિલદારે કહ્યું હાથકડી પહેરાવો અને એને રાંદેસણ પોલીસ ચોકી મોકલી દો. બંને અફસર જીપ લઈ આરવને રાંદેસણ પોલીસ ચોકી મૂકવા આવ્યા. દિલદારસિંહે ફોન મૂક્યો. વૃશ્વિક ભંવરે એને વાત કરતાં સાંભળ્યો હતો. તેને જાણવાની જિજ્ઞાસા થઈ. તે દિલદાર સમક્ષ જોઈ રહ્યો. “વેલ... જોયું ને, એફ.બી.આઇ.ના કપ્તાન વૃશ્વિક ભંવર... તમને અહીં લાવ્યા સારું થયુંને. અધૂરી કડીઓ જે છૂટી ગઈ હતી તે હવે જોડાવા લાગી છે. લાગે છે જૂની કેસ ફાઇલ