એક આત્માપૂર્ણ જીવન

  • 1.7k
  • 526

જંગલની વચ્ચોવચ, હું સૂકા ઘાસ પર પડી હતી અને અચાનક આજુબાજુની આબેહૂબ રંગત ઝાંખી લાગવા લાગી. જ્યારે મને સમજાયું કે શું થઈ રહ્યું છે, ત્યારે એક ધ્રુજારી મારી કરોડરજ્જુમાં પસાર થઈ ગઈ; મારી સામે ખૂબ જ ખેદ સાથે જોતા, મારી આત્મા મારા નિર્જીવ શરીરને વિદાય આપી રહી હતી.નાજુક અને ધીમી ગતિએ ચાલતો મારો શ્વાસ સાક્ષી આપી રહ્યો હતો કે મારામાં હજુ પણ થોડો જીવ બાકી હતો અને તે મારી આત્માને વિનંતી કરી રહ્યો હતો, કે મને એકલી મૂકીને ન જાય. ભાવનાઓથી ગદગદ થઈને, મેં ધીમેથી મારી આત્માને આજીજી કરી,હું: ઓહ મારી પ્રિય આત્મા, પ્લીઝ મને એકલી મૂકીને ન જા!આત્મા: માફ