શ્રી તુલસીકૃત રામાયણ - ભાગ 3

  • 2.4k
  • 1
  • 920

પોતાની રચેલ કવિતા સાવ ફિકી હોય કે સરસ હોય તો પણ કોને સારી નથી લાગતી? જે પારકી રચના સાંભળતા ખુશ થાય એવા ઉત્તમ પુરુષો જગતમાં વધુ નથી રહ્યા. જગતમાં નદીઓ અને સરવરોની જેવા ઘણા મનુષ્યો હોય છે જેઓ પોતાની વૃદ્ધિ થતા જેમ તળાવો, નદીઓ પાણી મળતા ઉન્નત બને તેમ છકી જાય છે. પુણ્ય સાગર સમાય એવા કોઈક જ સર્જન સંસારમાં હોય છે,જે સાગર જેમ ચંદ્રની વૃદ્ધિ જોઈને ઉછળે એમ,બીજાને ઉન્નતિથી હર્ષિત થાય છે. ભાગ્ય નાનું અને અભિલાષા બહુ મોટી કરું છું. એ એકમાત્ર એવા વિશ્વાસથી કેમ આ સાંભળી સર્જન સુખ પામશે ભલે દુર્જનો હાંસી કરે. દુર્જનો મશ્કરી કરે તેથી મને