એક હતો રાજા સોનેરી ચક્લી - ભાગ 1

  • 9.7k
  • 1
  • 3.5k

એક હતો રાજા=સોનેરી ચકલી . ભાગ=૧(વહાલા બાળ મિત્રો.આ પહેલા સિંહ રાજ અને એમના યુવરાજો ની વાર્તા તમોએ વાંચી હતી ને? વાંચીને મજા આવી હશે? આ વખતે એક રાજા.પરી અને સોનેરી ચકલી ની વાર્તા લઈને આવ્યો છુ.વાંચજો જરુર મજા આવશે.વાંચીને વાર્તા કેવી લાગી જરૂર અને જરૂર કહેશો.) પરીસ્તાન... નામનો પરીઓ નો દેશ હતો.જ્યા ફ્કત પરીઓ જ રહેતી હતી. અહીં. અમીષા.અને રૂપશા નામની બે બહેનો પણ રહેતી હતી. બન્ને બહેનો ખાવા પીવાની અને હરવા ફરવાની જબરી શોખીન હતી.નવા નવા દેશોમા ઉડી ને પોંહચી જતી.અને જાત જાતના ફળો લઈ આવીને ખાતી.બસ હરતી ફરતી અને મોજ કરતી. એક વખતે એ બન્ને બહેનો પરીસ્તાન ના