મમતા - ભાગ 79 - 80

(46)
  • 2.3k
  • 1.5k

️️️️️️️️મમતા :૨ ભાગ :૭૯( પ્રેમ પોતાનાં દિલની લાગણી પરી સાથે શૅર કરે છે. પરી પણ પ્રેમ વિષેની પોતાની લાગણીની વાત મોક્ષાને કરે છે. અને મોક્ષા પ્રેમને મળવાં મુંબઈ આવે છે. હવે આગળ......) મુંબઈ એરપોર્ટ પરથી અમદાવાદ આવવાં નીકળેલી મોક્ષાનાં મનમાં ઉથલ પાથલ મચેલી હતી. તે પ્રેમ અને પરીને હોટલમાં મળી. પ્રેમ વિનીતનો જ દીકરો છે.તો શું તે પણ વિનીતની જેમ દગાખોર હશે ? પોતે તો મંથનનો સાથ મળતાં દુઃખને જીરવી ગઈ. પણ પરીનું શું થશે ? આવાં ઘણાં સવાલોથી મોક્ષાનું મન અશાંત બની ગયું. મુંબઈથી આવી ગઘરે પહોંચતાં રાત થઈ ગઈ. મંથન, બા મોક્ષાની રાહ જોતાં હતાં. મોક્ષા આવી તો