Munjya મુવી મારી નજરે

  • 3.3k
  • 1.2k

નમસ્કાર વાંચક મિત્રો હું વિશેષ ફરીએકવાર પ્રસ્તુત કરી રહ્યો છું હોરર યુનિવર્સની એક નવી મુવીનો રીવ્યુ, ફિલ્મનું નામ -મૂંજ્યા,સોં પ્રથમ વાત કરીએ તો ફિલ્મની મુખ્ય સ્ટાર કાસ્ટમાં અભય વર્મા અને શરવરી વાઘ છે,ફિલ્મની કહાની મહારાષ્ટ્રથી શરુ થાય છે, એક નાનકડું ગામ મહારાષ્ટ્રનું, આમતોર મરાઠી સાથે કોંકણી બોલી પણ બોલાય છે જેમકે ગુજરાતમાં કચ્છી બોલી,દરિયા કિનારાથી દૂર માધ્યમાં બીટ્ટુના દાદી તેમના નાના ભાઈ સાથે ચીકુવાડી નામના ખેતરની જગ્યામાં જાય છે અને ત્યાં એક ઘટના બને છે જેથી તેમનો ભાઈ મૃત્યુ પામે છે, સપોઇલર નહિ આપું જેથી તમારો ફિલ્મ જોવાનો મજ્જો ખરાબ થાય,હવે કહાની પ્રેઝન્ટ ટાઈમમાં આવે છે શહેરમાં બીટ્ટુ તેની મમ્મી