એક પંજાબી છોકરી - 37

  • 1.6k
  • 838

સોનાલી મયંકનો પ્રેમ જોઈ ખુશ થાય છે અને તે મયંકને કહે છે સાચે જ તું ખૂબ સારો છે યાર.તે હંમેશા મને ખૂબ જ સપોર્ટ કરી છે.તે પાછી મયંકને હગ કરી લે છે.મયંકનું મન તો નથી થતું સોનાલીથી દૂર થવાનું પણ તે અહીં રોકાઈ ના શકે તેથી ત્યાંથી જાય છે અને સોનાલીને કહે છે સુઈ જજે કંઈ પણ ચિંતા કર્યા વિના હું બધું સારું કરી દઈશ.બહુ જલ્દી તું પહેલાની જેમ જ સોહમ સાથે મજાક મસ્તી કરતી થઈ જઈશ.સોનાલી કહે છે હા મયંક તું જા મારી ચિંતા ન કર.સોનાલીને આવી હાલતમાં છોડીને જવાનું મન ન હોવા છતાં મયંકને જવું પડે છે.તે આવ્યો