એક પંજાબી છોકરી - 36

  • 1.7k
  • 890

સોહમના મમ્મી સોહમ પાસે આવે છે તો સોહમ એમનેમ ઉદાસ ચહેરે બેઠો હતો.તેના મમ્મી તેની પાસે આવી બેસે છે પછી કહે છે,"તેનું પતા હૈ ના મૈં તેનું ઐસે ઉદાસ નહીં વેખ શકતી." સોહમ તેના મમ્મીના ખોળામાં માથું મૂકીને સુવે છે.તેના મમ્મી તેના માથામાં હાથ ફેરવતા ફેરવતા કહે છે જે થયું તેને ભૂલી જા અને સોનાલી પાસે જઈને તેની માફી માગી લે.તે જોયું ને આજ સોનાલી કેટલી ઉદાસ હતી.સોહમ કહે છે મમ્મી સોનાલીને જ્યારે મારી સૌથી વધુ જરૂર હતી ત્યારે મેં તેને સાવ એકલી છોડી દીધી.સોનાલીનું ગુસ્સે થવું યોગ્ય જ હતું. સોહમના મમ્મી સોહમને સમજાવતા કહે છે હા બેટા તે ભૂલ