એક પંજાબી છોકરી - 35

  • 1.7k
  • 888

સોહમના મમ્મી કહે છે હા તમે બંને સાવ શાંત નદી જેવા છો. તમે થોડા મજાક મસ્તી કરો.સોહમ કહે છે મમ્મી બસ પણ કરો હવે સોનાલી બોર થઈ જશે તમારી વાતોથી.આ શબ્દ સાંભળી સોનાલીને ખૂબ જ ગુસ્સો આવે છે તે કહે છે કેમ સોહમ શું હું આંટીને આજે પહેલી જ વખત મળી છું?તો આંટીની મજાકને હું સિરિયસ લઈ લઉં.તે મને સાવ એવી સમજી છે કે હું મારી મા સમાન આંટીથી નારાજ થઈ જાઉં.તો તને કહી દઉં હું તારા જેવી જરા પણ નથી.તું વર્ષો પહેલાંની મારી એક ભૂલની સજા મને આજ સુધી આપતો આવ્યો છે.સોહમ વચ્ચે બોલવાની કોશિશ કરે છે પણ સોનાલી