ટેલિકમ્યુનિકેશન એક્ટ ૨૦૨૩

  • 1.2k
  • 1
  • 474

તમારા નામે એક્ટિવ સિમ કાર્ડ કેટલા છે તે જાણવું તમારા માટે લાભદાયી રહેશે ટેલિકમ્યુનિકેશન એક્ટ ૨૦૨૩ ટૂંક સમયમાં અમલી થશે એક વ્યક્તિ તેના જીવનકાળમાં માત્ર ૯ સિમ કાર્ડ જ ખરીદી શકશે, વધારે ખરીદ્યા તો દંડ થશે કેન્દ્ર સરકાર દ્વારા ટેલિકમ્યુનિકેશન એક્ટ ૨૦૨૩ હવે, લાગુ કરવા જઈ રહી છે. ત્યારે તેમાં અનેક એવી બાબતો છે જે બધાએ જાણવાની જરૂર છે. સૌથી મોટો મુદ્દો એ છે કે, એક વ્યક્તિ જે ભારતીય નાગરિક છે તે પોતાના જીવન કાળ દરમિયાન નવથી વધુ સિમ કાર્ડ લઇ શકશે નહીં. જાે, વ્યક્તિ નવથી વધારે સિમ કાર્ડ ખરીદશે તો તેને દંડ કરવામાં આવશે. એટલું જ નહીં, બોગસ પુરાવા