પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 14

  • 2.4k
  • 1.2k

ભાગ - ૧૪નમસ્તે વહાલા વાચક મિત્રો , આગળના ભાગમાં આપડે જોયું કે ટીના અને અવિની જે છોકરી સાથે મુલાકાત થાય છે તે એક જ છોકરી હોય છે અને તે છે અનુ ... અનુ એની મોમને આખી વાત ઉપર રૂમમાં કરી દે છે .... શું થશે હવે આગળ ???? ... અનુનાં જૂઠ પકડાઈ જવા પર તે ટીનાને શું જવાબ આપશે ??? .......જાણવા માટે ચાલો સાથે મળીને આગળ વધીએ .... ભાગ - ૧૩ ક્રમશ: ....ટીના : " અવિ હું સવારે જે છોકરીની વાત કરતી હતી તે આ જ છે ... " અવિનાશ ચોંકીને : " શું ??? તમે આ છોકરીને મળ્યા હતા