પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 13

  • 1.6k
  • 748

ભાગ - ૧૩ ભાગ - ૧૨ ક્રમશ: ......મીનાબહેન અનુનો ઉદાસ ચહેરો ઉપરની રૂમમાં બારી પાસે બેઠાં બેઠાં જોઈ રહ્યાં હતાં . એ સમજી ગયા હતાં મેરીક હજુ સાથે છે એટલે એ છોકરા સાથે કોઈ મુલાકાત નહીં થઈ હોય . તે ઉતાવળા પગલે નીચે આવી દરવાજો ખોલે છે .અનુ થોડી સ્માઈલ આપી કશું બોલ્યાં વગર અંદર આવે છે . અને ડાઇનિંગ ટેબલ પર બેસી જાય છે . મીનાબેન દરવાજો બંધ કરી અનુ અને મેરીક માટે લંચ તૈયાર કરતા કરતા : " શું થયું દિકા ,,, કેમ આમ ઉદાસ થઈ ગઈ ???? એ છોકરો મળી જશે ઉપાડી ન કર . " અનુ