સંગ્રામ નો એક પડાવ - ભાગ 2

  • 2k
  • 1
  • 774

ભાગ 2...... ધ્રુવ અને શંકર બંને મિત્રો વિચારે છે કે આપણે આ વખતે કોઈ યાત્રા પર જઈએ... તેથી આપણે મનોરંજન પણ થઈ જાય અને ફરી પણ લેવાય... બધા મિત્રો નો સાથે સહમત થાય છે. ' તો પછી આ પાક્કું રહ્યું કે આપણે યાત્રા પર જવા નું છે ' ધ્રુવે સ્મિત સા થે કહ્યું .. "હા હા ભાઈબંધ " શંકર બોલ્યો.. એમાં એક નીતિન નામનો મિત્ર કહે છે કે :-' ભાઈ એ તો ઠીક કે આપણે યાત્રા પર જવાના છીએ , પણ ક્યાં ક્યાં જવાનું છે, એ તો કહે ભાઈ ' '' શરૂઆત કરીએ, આ યાત્રા આપણને જ્યાં લઈ જાય ત્યાં