સીમાંકન - 6

  • 1.8k
  • 704

ડૉરબેલનાં રણકારે ત્રિજ્યા વિચારોમાંથી બહાર આવી, ઉભી થઇ દરવાજો ખોલ્યો તો ઈશાન સામે હતો.દરવાજો ખુલતાં જ ઈશાન મમ્મીનાં રૂમ તરફ લગભગ દોડી ગયો."મમ્મી" એમ કહી એ વળગી પડ્યો."મારો દિકરો" એમ કહી મમ્મીએ પણ એને આગોશમાં લઈ લીધો.મા-દિકરાનુ આ મિલન જોઈ ત્રિજ્યા પણ ક્ષણબર ભાવુક થઈ ગઈ."અરે ત્રિજ્યા! ત્યાં શું ઉભી છે? અહીં આવ તું પણ મને ઈશાન જેટલી જ વ્હાલી છે." ત્રિજ્યા પણ મમ્મી પાસે ગઈને એમને ભેટી પડી. "કાશ આ સત્ય હોય સપનું નહીં." ત્રિજ્યા વિચારી રહી."કાશ મમ્મી આર્યા ને પણ આટલો જ પ્રેમ કરે." ઈશાન ત્રિજ્યા ની જગ્યાએ આર્યાને રાખી વિચારી રહ્યો."આ બંને આ જ રીતે કે આથી