મિર્ઝાપુર 3

  • 1.8k
  • 2
  • 756

મિર્ઝાપુર 3- રાકેશ ઠક્કર છેલ્લા ચાર વર્ષથી જે વેબસિરીઝની રાહ જોવાતી હતી એ ‘મિર્ઝાપુર 3’ ના દસ એપિસોડ એકસાથે જોયા પછી છેક છેલ્લા એપિસોડમાં ફરિયાદ દૂર થઈ જાય છે. ‘મિર્ઝાપુર’ ના ચાહકો નિરાશ થવાના નથી. સનક, સરપ્રાઈઝ અને શૉક વેલ્યૂ એની યુએસપી રહી છે. પણ હિંસા અને અપશબ્દો બાબતે કહેવું પડશે કે નબળા દિલવાળા અને પરિવાર સાથે જોનારા દર્શકો માટે આ વેબસિરીઝ નથી. જો આ સીરિઝ ફિલ્મ તરીકે રજૂ કરવાનો પ્રયત્ન થયો હોત તો પુખ્ત વયનાનું સર્ટિફિકેટ આપીને પણ રજૂ થાય એમ ન હતી. એના પર પ્રતિબંધની માંગ થઈ ગઈ હોત. સમીક્ષકોને લોકપ્રિય રહેલી આ વેબસિરીઝની એક વાત એ પણ