સરહદનો અધુરો પ્રેમ

  • 1.9k
  • 620

આપણે હંમેશા કેટલી જાતની પ્રેમ કહાનીઓ જોઈ હશે. સાંભળી હશે. અને પ્રેમમાં લોકોને ઘણી જાતની સરહદો નડતી પણ હશે. જે લોકો પ્રેમની સરહદને પાર કરી શકે તેમના માટે ભાગ્યની વાત છે પણ જે લોકો આ સરહદને પાર નથી કરી શકતા તેમાંથી ઘણા લોકોને જીવ ગુમાવતા પણ જોયા હશે. પણ શું ક્યારેય કલ્પના કરી છે કે જે સરહદ પર લડી રહ્યા છે આપણી સુરક્ષા માટે, તેમનો પ્રેમ કેવો હશે તેમના પ્રેમની સરહદો ? .......... આજની નાની અમથી પ્રેમ કહાની છે તેજલ અને રાજની.. તેજલ અને રાજ નાનપણથી જ એકબીજાના સારા મિત્રો હતા. સાથે રમતા સાથે ભણતા તેમ તે રીતે પોતાનું બાળપણ