તારા જવાબની જોવાતી રાહ.....

  • 2k
  • 686

આ મારાં જીવનની સત્ય ઘટના છે જે હું એક પત્ર ના રૂપે મારી બહેન ને સમર્પિત કરુ છું હું મારા લેખો અને વાર્તાઓ માતૃભારતી સાથે વહેચવાનું પસંદ કરું છું, તેમજ માતૃભારતી ના ઘણા લેખકોને વાંચું પણ છું,પ્રિય બહેન, મારા થી નાની હોવા છતાં તારી ઊંચાઈનો ફાયદો ઉઠાવી ગઈ. કદી ન ઉતારી શકું એવા ઋણ મારા માથે ચડાવતી ગઈ. તું નથી મારી પાસે, પણ તારી સાથે વિતાવેલી ક્ષણો મારી આંખના નેત્રપટલ પર સંતાકુકડી રમ્યા કરે છે. ક્યારેય ભૂલી નહિ શકું તે કાળમુખો દિવસ દિવાળીના અગિયારસનો. એ પોસ્ટર તો મેં જ બનાવ્યું હતું અને મારે જ ચોટાડવાનું હતું. ન તું ગઈ હોત