સંગ્રામ નો એક પડાવ - ભાગ 1

  • 2.5k
  • 2
  • 922

પ્રસ્તાવના....... કોઈપણ રસ્તો ગમે તેટલો લાંબો કેમ નાં હોય પણ તેનો અંત તો હોય જ છે. ઘણી વખત મુસાફરી દરમિયાન રસ્તા પર ભૂલા પડી ને આપણે ઘણા લોકો ને રસ્તા વિશે પૂછ પરછ કરતા હોઈએ છીએ. લોકો નું માર્ગદર્શન તો મળી રહે છે પણ અંત માં તો આપણે જ તે રસ્તા પર ચાલી ને આપણા નક્કી કરેલા લક્ષ્યસ્થાને પહોચવું પડે છે. એવી જ રીતે અહીં પણ કંઇક એવું જ બને છે. જેમાં એક પરદેશી યુવક ધ્રુવ નામે પાત્ર છે. જેની સાથે ગાઢ મિત્ર સંજની હોય છે.તેમજ તેમની સાથે ધ્રુવ નાં ચારેક મિત્રો હોય છે. તેઓ ઘર થી યાત્રા પર નીકળી