અતુટ સાથ..

  • 2k
  • 654

એક વ્યક્તિ પાસે જન્મતા ની સાથે બધાં સંબંધ હોય છે. માત્ર એક સંબંધ છોડીને અને એ છે તેનાં પ્રિયતમ નો...પ્રિયતમ સાથે સંબંધ શું કામ જોડવામાં આવે છે? આવો સવાલ ઘણી વખત થાય છે. જો તે એક સંબંધ ન જોડાય તો શું ફેર પડે છે? તેની પાસે તો પહેલેથી જ આટલાં સંબંધો છે. તો પછી આ નવાં સંબંધ ની શું જરૂર છે?હા, જરૂર છે એક નવાં સંબંધ ની.. કેમકે જ્યારે પણ તે આ દુનિયામાં પોતાને એકલો અનુભવાતો હશે ને ત્યારે તેની પડખે ઊભા રહેવા માટે આમાંથી ભાગ્યે જ કોઈ આવે.આ કળિયુગ નો સમય છે અને આમાં કોણ હું ને કોણ તું