મમતા - ભાગ 53 - 54

  • 1.4k
  • 926

મમતા:૨ભાગ :૫૩(ઘરથી દૂર પરી મુંબઈ જાય છે. જયાં કોલેજમાં એક છોકરો તેને રોજ સામુ જુવે છે. આ એજ છોકરો છે જેની સાથે પરીની પહેલા દિવસે જ ટક્કર થઈ હતી. તો શું આ પ્રેમ પરીનો દોસ્ત બનશે? કે..... વાંચો આગળ..) કૃષ્ણ વિલા બંગલામાં સવારનાં આરતી પુરી થઈ. મોક્ષાએ બધાને પ્રસાદ આપ્યો. અને બોલી પરી...... પરી...... અચાનક તેને યાદ આવ્યું કે પરી અહીં કયાં છે! અને તેની આંખોમાં આંસુ આવી ગયા. અહીં મુંબઈમાં પણ પરીની સવાર રોજ મંથનનાં વિડિયોકોલથી થતી, મંથન સાથે વાત કરી પરી એશા સાથે કોલેજ જવાં નીકળતી. આજ કોલેજમાં બે લેકચર ફ્રી હતાં તો બધા મિત્રો કેન્ટિનમાં ગયા. બધાએ