લાશ નું રહસ્ય - 5

  • 1.9k
  • 1
  • 970

લાશ નું રહસ્ય પ્રકરણ_૫સીમાએ વિજયને દોલતની દીવાની બજારૂ રાંડ કહ્યું હતું.સૌથી મુખ્ય વાત તો એણે એ કરી કે વિજ્યા એના પતિ નો પીછો છોડે..."એના બદલામાં એને જોઈતા પૈસા આપવા તૈયાર હતી પણ....પછી તમે શું કર્યું? "મેં ફોન પર એને સાંત્વન આપ્યું અને કહ્યું કે હું ઘરે જઈને સીમા સાથે આ વિશે વાત કરીશ, હું તેને સમજાવીશ કે કોઈ વ્યક્તિની કે બીજાઓ વિશે જાણ વગર કે સત્યને જાણ્યા વગર ખરાબ બોલાય નહીં. જો પોતાને પૂરી વાતની હકીકત ખબર ના હોય તો કોઈ વ્યક્તિ પર ખોટું ખીચડ ન ઉછાડાય કે કોઈને ખરાબ બોલાય કે ગાળો પણ ના અપાય. મેં તેને આશ્વાસન માં