મહારાજ દ મૂવી - એક વૈષ્ણવ ભક્ત ની નજરે

  • 4.3k
  • 1.3k

"બંધ કરો, પ્રતિકાર કરો" . " અમે કીધુ એટલે તમે બહિષ્કાર કરો." કઈક તો કરો જેથી હોબાળો થાય. અને "બેન કરો"તો હાથવગું છેજ. અહીં કોઈ પણ વાત દબાવવી સહજસાધ્ય છે. અરે હા, એક વાત તો કહી દઉ વાચકો આ લેખ કોઈ ફિલ્મ ની સમીક્ષા નથી. એક ફિલ્મ બનાવતા ખૂબ મેહનત લાગે છે પણ કોઈ પણ ફટ દઈને તેની પર પ્રતિક્રિયા આપી દેય ને જાણે એનાથી સંકળાયેલા કેટલાક નું ભવિષ્ય ઘડી દેય એટલેજ કોઈ પણ ફિલ્મ વિશે હું કશુંક સારું લાગે તો જરૂર કહું પણ ખરાબ લાગે તો તેની પાછળ લખવાની દરકાર પણ ના કરું. ખેર તમને સહુને ખબરજ છે ,