અનોખું બંધન - ભાગ 2

  • 1.9k
  • 978

શું થયું? આપણે ક્યાં જઇયે છીએ? " સૌમ્યા બોલી. " ઘરે જવું પડશે પપ્પાને છાતીમાં દુઃખે છે. મેં તેમને હોસ્પિટલમાં ' એડમીટ ' કરવા કહ્યું છે. મારે જલદીથી હોસ્પિટલ પહોંચવું પડશે. " મયંક બોલ્યો. કાર ચલાવતા તેણે હોસ્પિટલમાં ફોન કર્યો. બીજા ડોક્ટરોને જરૂરી સૂચનો આપવા લાગ્યો. સતત ફોન આવતા હતા. સૌમ્યા બોલી, " તમે ફોન પર વાત કરો! હું ડ્રાઈવ કરીશ. " " તું કરી શકીશ? રસ્તો ઢોળાવવાળો છે! " મયંક બોલ્યો. " તમે ચિંતા નહીં કરો. હું કરી લઈશ! આઈ એમ કવાઈટ સ્યોર! મયંકે ' સ્ટીરીંગ વ્હીલ સૌમ્યાને સોપ્યું અને ફોન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સાથી ડોક્ટરો સાથે સંપર્ક