એક પંજાબી છોકરી - 34

  • 1.8k
  • 884

સોહમના મમ્મી સોનાલીને કંઇક પૂછવા જતા હતા ત્યાં બોલતા બોલતા અટકી ગયા કારણ કે મયંકના મમ્મી અચાનક તેમની પાસે આવી જાય છે અને તેમને પૂછવા લાગે છે કે તમે સોહમના મમ્મી છો ને? સોહમના મમ્મી કહે છે હા બોલો ને કંઈ કામ હતું? તો મયંકના મમ્મી કહે છે સોહમ ખૂબ સારો ને ડાહ્યો છોકરો છે અવારનવાર તે મયંકને લેવા ને છોડવા ઘરે આવતો હોય છે. સોનાલી મયંકના મમ્મીની વાત સાંભળે છે અને એકદમ જ ડરી જાય છે કે ક્યાંક મયંકના મમ્મી મારું નામ ન લઈ લે.તે મનોમન વિચારે છે કે મયંકના મમ્મીને ગમે તેમ કરીને સોહમના મમ્મી સાથે વાત કરતા