એક પંજાબી છોકરી - 32

  • 1.8k
  • 940

સોહમ,સોનાલી અને મયંક ત્રણેય સરના કહ્યા અનુસાર સાથે ડાન્સ કરે છે જેમાં સોનાલી વચ્ચે રહે છે અને સોહમ ને મયંક તેની બંને બાજુ ઊભા રહે છે. તેઓ બધા અલગ અલગ રાજ્યના લોકનૃત્યને રજૂ કરે છે.જેમાં સૌ પ્રથમ તેઓ પંજાબના હોવાથી પંજાબી સોંગ પર ભાંગડા ડાન્સ કર્યો તે સોંગ હતું...ओ.. एक्को हील दे नाल में कट्टेया एक साल वे मैनु कदेय ता लई जेया कर तू शॉपिंग मॉल वे मेरे नाल दियाँ सब पार्लर साज दियाँ रेहंदियाँ हाये हाई लाइट करा दे मेरे काले वाल वे वे कीथो सज़ा तेरे लयी सारे सूट पुरानेआ हाये पुरानेआ मैनु लहंगा.. मैनु लहंगा ले