પ્રેમ આત્માનો - ભાગ 10

  • 2.5k
  • 1.4k

(આગળ ના ભાગ માં જોયું કે રંગો નીલમ ની આત્મા ને તાંત્રિક વિધા થી કેદ કરી લે છે, હરજીવન ભાઈ અને રંગો જંગલ માંથી બહાર જવા માટે નીકળે છે ત્યાં જ બીજા ઘણા બધા ભયંકર અવાજો આવે છે ) રંગો :માલિક આ બધી જંગલ માં ભટકતી આત્માઓ લાગે છે. હરજીવન ભાઈ ને પરસેવો વળી જાય છે. "રંગા તું કંઈક કર આ આત્માઓ નું.." રંગો :માલિક મને થોડી ગણી જ વિધા આવડે છે.. ત્યાંજ ઘણી બધી આકૃતિ ઓ દેખાય છે, કેટલીક લોહીથી ખરડાયેલી, તો કેટલીક માસના ટુકડા ખાતી.. હરજીવન ભાઈ અને રંગા ને આ જોઈ પરસેવો વળી જાયઃ છે, બન્ને ઝાડ