એક પંજાબી છોકરી - 30

  • 2.1k
  • 1k

સોહમ ને સોનાલીના આવા શબ્દોથી ખૂબ જ આઘાત લાગે છે પણ તે સોનાલીને કંઈ જ કહેતો નથી.હોસ્પિટલે જતી વખતે સોનાલી સોહમથી નારાજ થઈ પાછળ બેસી જાય છે અને મયંક સોહમ સાથે આગળ બેસે છે.હોસ્પિટલે જઈ ડોક્ટર કહે છે મયંક હવે તમે એકદમ ઠીક છો.મયંકની કોણીનો પાટો પણ છૂટી જાય છે.સોનાલી એકદમ ખુશ થઈ મયંકને ગળે વળગી પડે છે.મયંક તો કૉલેજના પહેલા દિવસથી જ સોનાલી માટે પાગલ હતો.તેને તો સોનાલીના ભાવો ખૂબ જ ગમતા પણ તે આ વાત સોનાલીને કરતો નથી કેમ કે આજ સુધી તો સોનાલી મયંકને નફરત જ કરતી હતી.મયંક પહેલા સોનાલીનો બહુ સારો મિત્ર બનવા ઈચ્છે છે અને