એક પંજાબી છોકરી - 29

  • 1.8k
  • 878

સોહમ અને સોનાલી કુશલના સવાલનો શો જવાબ આપે તે સમજી શકતા નથી તેથી સોહમ કહે છે કુશલ હું મયંકને કાલે જરૂરથી પૂછીશ કે તેને કોણીમાં શું થયું છે પછી તને જણાવીશ. આ વાતની અમને પણ કોઈ જાણ નથી.કુશલ કહે છે સારું દોસ્ત.આટલું કહી તે ચાલ્યો જાય છે સોનાલીને આજે મયંક માટે ખૂબ જ માન થાય છે કે સોનાલી પર આચ ન આવે તેથી આજે મયંકે પોતાનું દર્દ પોતાની મા થી પણ છૂપાવી લીધું.કુશલ ના ગયા પછી સોહમ અને સોનાલી પણ ઘરે જવા માટે નીકળે છે ત્યાં જ રસ્તામાં પ્રિન્સિપલ સરનો ફોન આવે છે સોહમના ફોન પર ને સર જણાવે છે