પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 9

  • 1.7k
  • 854

ભાગ - ૯ ભાગ - ૮ ક્રમશઃ ...... અનુ ગુસ્સા સાથે : " તમારા જેવા બેફીકર લોકોનાં લીધે જ પ્રાણીઓ રખડી પડે છે .... કેરલેસ માણસ . સાચવતા ન હોય તો રાખતાં જ કેમ હશો એમને તમારી સાથે . " અવિ થોડો ઢીલો પડતાં : " અત્યારે તો આખી દુનિયાના મહેણામારે સાંભળવાના છે તારા વધુ . બાકી મને ખબર છે મારો પ્રેમ ટોમી સાથે કેટલો હતો એ . એ જરૂર પાછો આવશે . ચાલો બાય .... અને સોરી . " અનુને અવિનો ફેસ જોઈ દુઃખ થાય છે તેને અહેસાસ થાય છે કે તેના શબ્દોએ અવિને દુઃખી કર્યો છે . અનુ