પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 8

  • 1.7k
  • 860

ભાગ - ૮ તમારો ખુબ ખુબ આભાર વાચક મિત્ર , કે તમે મને વાંચી ... અને તમારા સુંદર પ્રતિભાવ પણ આપ્યા . જેથી હું મારા લેખનને વધુ મજબુત અને રસપ્રદ બનાવી શકુ છુ . આવી જ રીતે મારા લેખનને પ્રોત્સાહન આપશો એ આશા સાથે હું આગળ વધુ છુ . ભુલ તરફ ધ્યાન દોરવજો મિત્રો .... અને અભિપ્રાયો આપતાં રહેજો . આભાર ... ભાગ - ૭ ક્રમશઃ ...... આગળનાં ભાગમાં આપડે જોયું કે ટીના ખુબ જ ખુશ થઈ જાય છે અવિ વિશે વાત સાંભળી . પણ શું ખરેખર અવિના લગ્ન એ છોકરી સાથે થઈ જશે !!! હજુ આપડા સ્ટોરીમાં હિરોઈનની મુલાકાત