શ્રાપિત પ્રેમ - 4

  • 3.1k
  • 2k

" એય શું કરે છે જલ્દી બહાર નીકળ."રાધા પોતાના હાથમાં ઝેરનું પડીકું લઈને ઊભી હતી ત્યાં જ બહારથી એક લેડીઝ દરવાજા ને મારીને કહ્યું. રાધા એ તરત જ તે પડીકાને સંભાળીને બંધ કર્યું અને તેના બ્લાઉઝમાં છુપાવીને રાખી દીધું. તે જલ્દીથી સફેદ રંગની સાડી પહેરીને બહાર આવી ગઈ." આટલી વાર કેમ લાગી ગઈ શું કરી રહી હતી અંદર?"" સારી પહેરવામાં તકલીફ થતી હતી એટલે."રાધાએ જૂઠું બોલી દીધું." અંદર ચાલ, તને કામ બતાવવાનું છે."તેને ખાખી કલરની સાડી પહેરી હતી તેને રાધા નો હાથ જોરથી પકડી લીધો જેના લીધે રાધા ને દર્દ પણ થયું. " મારું નામ કોમલ છે અને જે કંઈ