ચંદુ ચેમ્પિયન

  • 2.7k
  • 1
  • 1.2k

ચંદુ ચેમ્પિયન- રાકેશ ઠક્કર ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ (2024) નો કાર્તિક આર્યનનો અભિનય કારકિર્દીની આજ સુધીની ફિલ્મોમાં શ્રેષ્ઠ ગણાયો છે. કાર્તિકે મુરલીકાંત પેટકરના જીવન પરની બાયોપિકના પાત્રમાં પોતાનો જીવ રેડી દીધો છે. એણે પહેલવાન, સૈનિક, બોક્સર કે સ્વીમર તરીકે જ નહીં વૃધ્ધ પેટકર તરીકે પણ એવું કામ કર્યું છે કે એ કાર્તિક લાગતો જ નથી. હલ્કીફુલ્કી ભૂમિકા કરતા કાર્તિકે આવી ભૂમિકા પહેલી વખત કરી છે. અલબત્ત પાત્રના શારીરિક રૂપ પર મહેનત કરવા સાથે ઈમોશનલ દ્રશ્યોમાં વધારે મહેનત કરવાની જરૂર હતી. તે મરાઠી ઉચ્ચાર પકડવામાં થોડો કાચો સાબિત થયો છે. છતાં એણે ફરી એ વાત સાબિત કરી છે કે તે નિર્દેશકનો પોતાના