કોણ હતી એ ? - 8

  • 2.4k
  • 1.3k

( આગળ વાંચ્યું કે અવ્યુક્ત ના ઘરે, ઇન્સ્પેક્ટર અવિનાશ પોહોચે છે. અવ્યુક્ત, રાહી વિશે વાત કરે છે ... હવે જાણીશું રાઝ......) રવિ અને મયંક ઘરે હતા. રવિ ની તબિયત બગડતી જતી હતી. રોજ રાતે તે અસહ્ય પીડા થી બૂમો પાડતો હતો. પોલીસ સ્ટેશન ગયે તેમને બે દિવસ થઈ ચૂક્યા હતા. મયંક રવિ ની હાલત જોઈ ચિંતા માં આવી ગયો હતો. પણ તેને એક આશા પણ હતી, અને એક નિશ્ચય પણ હતો કે તે તેના મિત્ર ને કઈ નહિ થવા દે. મયંક ને થયું કે ઘણી શોધખોળ તો ઇન્સ્પેક્ટર અવિનાશ કરી જ લેશે. કદાચ એ પણ ખબર પડી જશે કે ન્યૂઝ