શ્રાપિત પ્રેમ - 3

  • 2.6k
  • 1.8k

રાધા જ્યારે ઘરે બેસીને ભણી રહી હતી ત્યારે તેને તેના પિતા છગનલાલ નો અવાજ આવ્યો જે તુલસીને મારી રહ્યા હતા અને ધમકાવી રહ્યા હતા. રાધા ને તેના પિતા પાસેથી ખબર પડી કે તે તુલસીને કોઈ યુવક ના લીધે મારી રહ્યા છે. છગનલાલ એક તુલસીને એક રૂમના અંદર બંધ કરી દીધી અને દરવાજા પર કરી લગાવીને મનહર બેન ના તરફ જોઈને ગુસ્સામાં કહ્યું." આ દરવાજાને હવે ખોલવાની જરૂરિયાત નથી. આ છોકરી ત્યારે જ ઘરની બહાર નીકળશે જ્યારે તેના લગ્ન થવાના હશે."મનહર બેન તેના પતિથી એટલા બધા ડરી ગયા હતા કે તેમણે તરત જ ડોક હા માં હલાવી દીધી. તેમના ગયા બાદ