પ્રેમ, ધર્મ અને ન્યાયનો સંઘર્ષ

  • 1.9k
  • 788

પ્રેમ, ધર્મ અને ન્યાયનો સંઘર્ષગુજરાતના નાનકડા ગામમાં ભિમ દેસાઈ નામનો યુવાન રહેતો હતો. ભિમ એક નિષ્કપટ અને ધર્મપ્રેમી વ્યક્તિ હતો. તેના જીવનનો મુખ્ય હેતુ ધર્મ અને સત્યના માર્ગે ચાલવું હતું. એક દિવસ, ભિમના મિત્ર મહેશે તેના ઘરે આવીને કહ્યું, "ભિમ, તું સાંભળ્યું છે? અયોધ્યામાં રામ મંદિરનો મહોત્સવ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે. ચાલ, આપણે પણ ત્યાં જઈએ."ભિમે ઉત્સાહપૂર્વક જવાબ આપ્યો, "હા મહેશ, મને પણ આ અવસર ચૂકી જવાનો મન નથી. આ હમણા જ ચાલીએ."ભિમ અને તેના મિત્રો અયોધ્યામાં પહોંચ્યા અને ઉત્સવનો આનંદ માણતા હતા. અયોધ્યામાં પહોચીને તેમણે ભગવાન રામના દર્શન કર્યા અને ત્યાંની ભવ્યતા અને શાંતિથી પ્રભાવિત થયા.અહીં, ભિમની મુલાકાત રુચિકા