મારા બાપા ઉર્ફે પપ્પા

  • 3.2k
  • 1.4k

જૂન 16 ના ફાધર્સ ડે આવી ગયો. પિતાનાં જ DNA આપણાં અણુઓમાં વહી રહ્યાં છે એટલે શારીરિક, માનસિક રીતે જે છીએ એ છીએ. એમાં એમનો વારસો ઘણે અંશે કારણભૂત છે. એટલે પ્રથમ તો મારા પિતાશ્રીને વંદન. સહુના પિતાઓને પણ વંદન. મારા પિતા વિશે  કહું તો એમણે જે sinciarity,  complete honesty, સ્પષ્ટવક્તાપણું ( જે મેં સમય સંજોગો મુજબ ફિલ્ટર કર્યું. એમને ચાલ્યું, બધાને ન ચાલે. તેઓ સંપૂર્ણ સ્પષ્ટવક્તા તો હતા જ, ગમે એને સાચું એટલે કડવા શબ્દોમાં કહી દેતા. ), એમની નિર્વ્યસની ટેવ, ઉચ્ચ વાંચનની ટેવ વગેરે સદગુણોનો વારસો મને આપ્યો એને કારણે જ્યાં મળી શકે ત્યાંથી  કીર્તિ અને માન પણ