એક પંજાબી છોકરી - 28

  • 2.1k
  • 1.1k

સોનાલી અને મયંક ક્લાસમાં એક સાથે જાય છે બધા તે બંનેને જોતા જ રહી જાય છે.મયંક સોનાલીની સાથે એક જ બેંચમાં બેસે છે.સોનાલી ને મયંકની દોસ્તી થઈ ગઈ.આખો ક્લાસ અંદરો અંદર વાતો કરે છે,ત્યાં પ્રિન્સિપલ સર ક્લાસમાં આવે છે બધા એકદમ ચૂપ થઈ જાય છે.સર કહે છે છે આપણી કૉલેજમાં ટૂંક સમયમાં ડાન્સ કોમ્પિટીશન થવા જઈ રહ્યું છે જેમાં મયંક,સોહમ ને સોનાલી એકસાથે ડાન્સ કરશે.મયંકને નવી સજા કરવામાં આવી છે કે તે સોહમ ને સોનાલીની આજુબાજુ જ રહેશે.સરની આ વાત સાંભળી બધાને સમજાય છે કે સોનાલી,સોહમ ને મયંક કેમ સાથે ને સાથે રહે છે.સર એટલું સાવચેતીથી ખોટું બોલ્યા કે બધાએ