ભૂત અને ચુડેલ ની પ્રેમ કહાની

  • 2.5k
  • 804

આજે હું તમારી સમક્ષ એક અલગ પ્રેમ કહાની લઈને આવી રહી છું.ભૂત અને ચૂડેલની પ્રેમ કહાની.રાજા રાણીની અને હીર રાંઝા,લેલા મજનું,સોની મહિવાલ,રાધા કૃષ્ણ આ બધાની સ્ટોરી તો બધા લોકો એ ખૂબ સાંભળી હશે પણ આવી સ્ટોરી કોઈએ નહિ સાંભળી હોય ભૂત અને ચૂડેલની પ્રેમ કહાની.નામ વાંચીને જ હસવું આવી જાય.   એક વખત એક ભૂત જંગલમાં ફરવા નીકળ્યો અને ફરતા ફરતા તેને એક જૂની એવી હવેલી નજરે પડી.તે ત્યાં ગયો તો ત્યાં તેની મુલાકાત એક ચૂડેલ સાથે થઈ. જે ત્યાં જ રહેતી હતી. ભૂત એ ચુડેલ ને કહ્યું હું જંગલમાં ફરવા નીકળ્યો હતો અને