લીઓનાર્ડ દ વીંચી

  • 2.3k
  • 1
  • 1.2k

2024 ની આ સાલ છે. શહેરોથી દુર કુદરતી ખજાનથી ભરપૂર એક જ્ગ્યા પર થોડા શિલ્પકારો, ચિત્રકારો, લેખકોને 30 દિવસ પુરતી સગવડ સાથે રાખવામા આવે છે.. એ સહુને ઉત્તમ કૃતિ સર્જવાનું કહેવામાં આવે છે.. 30મા દિવસે જાહેરાત થાય કે આનો રીવોર્ડ 400 વર્ષ પછી મળશે !! કોણ સ્વીકાર્શે ? ..  ... હતો એક ચિત્રકાર જેણે સદીઓ પહેલા કંડારેલ કલાકૃતિઓ ખરેખર 400 વર્ષ પછી જ ધ્યાનમાં આવી..ને હવે આજ સુધી લોકોના દિલમા રાજ કરે છે ..... આ મુફલિસ, અલ્ગારીની ઝીંદગીના કલરફુલ અને બ્લેક & વ્હાઇટ કેનવાસ જોવા જેવા છે .. ..........    ..........    .......... યુગે યગના સર્વોચ્ય પ્રેરકબળ એવા શ્રીકૃષ્ણે કહેલ