ગેરી વેનરચક

  • 1.7k
  • 748

"માય ડીયર ફાધર. આપણા ઘરની બહાર.. આઇ વોન્ટ ધેટ શુ કહેવાય એને .. આઇ ફરગોટ.. ..યેસ - સ્ટેન્ડ... !! સ્ટેન્ડ યુ નોવ ! - મુકી આપોને !" "ઓહ ! યુ આર જ્સ્ટ 6 યર્સ ઓલ્ડ.... રમવા અને ભણવાની આ ઉંમર છે.. બાય ધ વે શું કરવું છે આ Stand મુકીને ?" "Lemonade - લીંબુનું શરબત વેચીશ" આંત્રપ્રિનોરશીપ - સ્વતંત્ર વ્યવસાય - ની ઇચ્છા હોવી, એ માટેની સજ્જ્તા કેળવવી એ આજના સમયના સંદર્ભે સામાન્ય વાત કહેવાય પણ,, માત્ર 6 વર્ષના ટાબરીયાને એનો ચસકો લાગે એ સુખદ આશ્ચર્યની વાત છે. આપણે ત્યાં એક કહેવત છે 'પુત્રનાં લક્ષણ પારણામાથી'. આ એને થોડેઘણે અંશે