પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 5

  • 2k
  • 1.1k

ભાગ - ૫ ભાગ - ૪નો વાર્તાલાપ ક્રમશઃ ... ટીના કટાક્ષ ભરી નજરે : " હા , હસી લો તમે .. બસ એ જ તો બાકી રહી ગયું છે આપડે બીજુ શું કરવાનું હવે !! જતી રહીશને ક્યાંક ત્યારે ખબર પડશે તમને બંનેને ... " મિહિર મજાક કરતા : " અરે નહીં નહીં ... તું ક્યાંય જતી નહીં ભાઈ . સોરી ઓકે . નહીં કરું હવે આવી ભુલ ... તું જતી રહીશ તો અમારું કોણ ?? કેમ અવિનાશ ??? !!! " અવિનાશ : " હા , દીદી તું તો લાઈફનો મોટામાં મોટો હિસ્સો છે મારો . એમ કેમ જવા દઉં