અંધારી આલમ - ભાગ 2

(36)
  • 4.4k
  • 4
  • 3.4k

૨. : રિપોર્ટરની રઝળપાટ મુંબઈથી પ્રગટ થતા ભારત સમાચાર દૈનિકનો રિપોર્ટર કમલ જોશી ખૂબ જ ઉત્સાહી અને નિડર પત્રકાર હતો. વિશાળગઢ શહેરમાં અનેક જાતની અપરાધી પ્રવૃત્તિઓ ફૂલી-ફાલી હતી. રતનલાલ, નાગરાજન અને દેવરાજ કચ્છી જેવા સફેદપોશ બદમાશોએ મબલખ નાણાં મેળવવા માટે શહેરમાં ઠેકઠેકાણે પોતાના માણસો મારફત ગુનાહિત અડ્ડાઓ શરૂ કરાવ્યા હતા. શહેરમાં છડે- ચોક સ્ત્રીઓની આબરૂ લૂંટાતી હતી. વીસીના હવાલામાં મળેલી રકમ વસુલ કરવા માટે આધુનિક બહારવટીયાઓ કાળા કેર વર્તાવતા હતા. ગાંધીજીના દેશમાં ઘી-દૂધની નદીઓને બદલે લઠ્ઠા અને “ધોડા”ની રેલમછેલ હતી. ભારત સમાચાર માટે આંખેદેખ્યો અહેવાલ લેવા માટે કમલ જોશીએ પહેલી જ વાર વિશાળગઢમાં પગ મૂક્યો હતો. આ શહેરથી તે અજાણ્યો